સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ?

ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ
ભારત - શ્રીલંકા સંધિ
ભારત - નેપાળ વેપાર સંધિ
ભારત - યુ.એસ. પરમાણુ સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?

ભોપાલ
દિલ્હી
બેંગલુરુ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે ?

બે વાર
એક વાર
પાંચ વાર
દર માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વની અગ્રણી લવાદ સંસ્થા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?

વર્ષ 1955
વર્ષ 1923
વર્ષ 1945
વર્ષ 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ?

IMF અને WTO
SAPTA અને NAFTA
IMF અને IBRD
SAARC અને ASEAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP