GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + આયામ" વિરામ વિયામ વ્યાયામ વિઆમ વિરામ વિયામ વ્યાયામ વિઆમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've heard such a lot ___ him that I'm looking forward ___ seeing him very much." Insert suitable prepositions. about, for of, to about, to of, for about, for of, to about, to of, for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? નાસદીય સૂક્ત રૂદ્ર સૂક્ત સોમ સૂક્ત ધર્મ સૂકત નાસદીય સૂક્ત રૂદ્ર સૂક્ત સોમ સૂક્ત ધર્મ સૂકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું ? 2008 2009 2007 2010 2008 2009 2007 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'નિશાન'ની સમાનાર્થી સાચી જોડણી કઈ છે ? ચિનહ ચિહન ચિન્હ ચિહ્ન ચિનહ ચિહન ચિન્હ ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP