GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'મહા + ઔષધિ' મહાક્ષતિ મહોદધિ મહૌષધિ મહર્ષિ મહાક્ષતિ મહોદધિ મહૌષધિ મહર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the antonym of "Frail" : Honest Crafty Pallid Robust Honest Crafty Pallid Robust ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 60 મી. લાંબા અને 30 મી. પહોળા બગીચામાં વચ્ચે 4 મી. પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે, તો આ રસ્તા ઉપર 2 ચો.મી. ની કેટલી લાદી પાથરી શકાય ? 80 82 172 84 80 82 172 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out conjunction in the sentence, "We had to walk all the way as we had no money for fares." as to no the as to no the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો / વસ્તુઓને યુનેસ્કોના સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સમાવેશ કરાયો છે ? નીચેના કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.1. સિંગાપોરની હોકર સંસ્કૃતિ2. ઉત્તર આફ્રિકાની કુસકુસ વાનગી 3. ઝાંબિયાનું બૌદિમા નૃત્ય 4. સ્પેનના વાઈન હોર્સ 1,2 અને 3 માત્ર 3 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 3 અને 4 1,2,3 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' બહુવ્રીહી કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP