GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે ?

લોથલ
મોહેં-જો-દડો
હડપ્પા
કાલી બંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

અજરક
તાંગળિયા
લોબડી
કામદાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

ઘનવાદ્યો
સુષિર વાદ્યો
અવનધ્ય વાદ્યો
તંતુ વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદેશ નીચેના પૈકી શું હતો ?

તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ
કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ
સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ
તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP