GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
તમામ ત્રણેય વિષયોમાં પાસ હોય તેમની ટકાવારી કેટલી ?

6
3
4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

વિયોજન (Isolation)
પરિવર્તન (Mutation)
જાતિય પ્રજનન (Sexual Reproduction)
પ્રાકૃતિક પસંદગી (Natural Selection)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે.
સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે.
ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે.
પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા રાજ્યએ ‘‘વન ડે ગવર્નન્સ મોડલ''ની સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી ?

કેરળ
ગુજરાત
કર્ણાટક
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP