GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? સ્થિતિ સ્થિતી સ્થીતી સ્થીતિ સ્થિતિ સ્થિતી સ્થીતી સ્થીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ? પ્લુટોનિક ખડકો લામેટા સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો દિલ્હી સ્તરો પ્લુટોનિક ખડકો લામેટા સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો દિલ્હી સ્તરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ઉન્નતિ' નો વિરોધી શબ્દ આપો. વિનતી અવનતિ અન્નવિતી અવનવી વિનતી અવનતિ અન્નવિતી અવનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'આંખની કીકી' વહાલી વ્યક્તિ મનની પીડા દ્રષ્ટિ આંખની પુતળી વહાલી વ્યક્તિ મનની પીડા દ્રષ્ટિ આંખની પુતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Either" and "Neither" are ___ adjectives. Demonstrative Distributive Quantitative Possessive Demonstrative Distributive Quantitative Possessive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'સાપેક્ષ' નો વિરોધી શબ્દ આપો. વિપક્ષ સંકેત નિષ્પક્ષ નિરપેક્ષ વિપક્ષ સંકેત નિષ્પક્ષ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP