GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

પંડિત ઓમકારનાથ ઠાકુર
ડાહ્યાભાઈ નાયક
બૈજુ બાવરા
શિવકુમાર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical indication)

સંખેડા ફર્નિચર અને તેના લોગો
ભાલીયા ઘઉં
ગીરની કેસર કેરી
અંજારના સૂડી ચપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ?

કૃષ્ણ (કાળી) ક્રાંતિ
ભૂખરી ક્રાંતિ
રજત ક્રાંતિ
મીઠી ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP