GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ?

પ્લુટોનિક ખડકો
ડેક્કન ટ્રેપ ખડકો
લામેટા સ્તરો
દિલ્હી સ્તરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
અમેરિકાના નવા ચૂંટાયેલા જો બિડેને ભારતીય મૂળના કોને સહાયક પ્રેસ સેક્રેટરીપદ માટે નોમિનેટ કર્યા છે ?

પ્રેમ પ્રકાશ
વેદાંત પટેલ
વિનય રેડ્ડી
ગૌતમ રાઘવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ચિલ્લઈ કલાન' ,'ચિલ્લઈ ખુર્દ', ''ચિલ્લઈ બચ્ચા' - શબ્દો નીચેના પૈકી કોની સાથે જોડાયેલ પ્રચલિત શબ્દો છે ?

જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા, અને શિયાળાના અતિશય ઠંડીના સમયગાળા માટે
જમ્મુ કાશ્મીરની પરંપરાગત રાજ્ય રમતો માટે
જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો
શિયાળુ ગરમ પાક માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP