Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ?

ઓક્ટોબર 1945
એપ્રિલ 1945
ઓક્ટોબર 1944
ઓગસ્ટ 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
ચેન્નાઈ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?

બેંગલુરુ
ભોપાલ
દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 2015
વર્ષ 2004
વર્ષ 2009
વર્ષ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP