ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

પંકજ - તત્પુરુષ
નખશિખ - બહુવ્રીહી
ટાઈમટેબલ - દ્વંદ્વ
ત્રિકાળ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી સંયોજક વાળું વાકય શોધો.

પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો.
પરીક્ષામાં વાંચશો તો પાસ થશો.
હું તો ચાલ્યો.
રમેશ તો આજે આવવાના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુએ હાલરડું ગાયું
મધુ હાલરડું ગાતી હતી
મધુથી હાલરડું ગવાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ.

વિધ્યર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP