ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. જ બધું કારણે આ જ બધું કારણે આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP