• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી દર્શાવો.

યુનિવર્સિટી
યુનિવસીર્ટી
યુનીવર્સીટી
યુનીવસિર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો.

ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો.

પ-રમ્પરાગત
પર-મ્પરા-ગત
પરમ્પરા-ગત
પરમ્પ-રાગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી'

વાલુકા
પ્રથમી
વિપિન
કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ લખો : "ઉચ્ચાર"

ઉર્ + ચાર
ઉદ્ + ચાર
ઉ + ચાર
ઉચ્ચ + આર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો.

સ્વવાચક
પુરુષવાચક
સાપેક્ષ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ટકાવારી (Percentage) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ગુજરાતના જિલ્લા (District of Gujarat) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધાર્થી એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US