ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ બેડોળ સ્વસ્થ સુઘડ ગંદકી બેડોળ સ્વસ્થ સુઘડ ગંદકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? દીવાદાંડી ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર દીવાદાંડી ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? મેં તેમણે ઘરે અમને મેં તેમણે ઘરે અમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વિલાસી શ્રમ વેદ શ્વેત વિલાસી શ્રમ વેદ શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. પ્રાસાનુપ્રાસ એકેય નહીં અર્થાલંકાર શબ્દાનુસાર પ્રાસાનુપ્રાસ એકેય નહીં અર્થાલંકાર શબ્દાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયુ સૂસણિયું સૂસણીયુ સુસણિયું સુસણિયુ સૂસણિયું સૂસણીયુ સુસણિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP