ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - ઊંડું પતન છીછરુ ફળદ્રુપ ઊંડું પતન છીછરુ ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી હરિગીત માલિતી મિશ્રોપજાતિ પૃથ્વી હરિગીત માલિતી મિશ્રોપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? ગલઢેરા - ઝૂંપડાં ફાંટ - પોટકું હકડે ઠઠ - ભરચક બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં ફાંટ - પોટકું હકડે ઠઠ - ભરચક બકાલું - શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ? ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? નગ શૈલ અભ્ર અદ્રિ નગ શૈલ અભ્ર અદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP