ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ લાડકી - વાહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી ભૂલચૂક જી કરશો માફ ભૂલચૂક જી કરશો માફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસૂરત ખૂબસુરત ખુબસુરત ખૂબસૂરત ખુબસૂરત ખૂબસુરત ખુબસુરત ખૂબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુ:ખ થવું આનંદ થવો નિરાંત થવી મંદબુદ્ધિ હોવું દુ:ખ થવું આનંદ થવો નિરાંત થવી મંદબુદ્ધિ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વરદ નારદ આહ્લાદ વિશારદ વરદ નારદ આહ્લાદ વિશારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP