મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? વિશ્વનાથ મોહન યોગેન્દ્રસિંહ એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન યોગેન્દ્રસિંહ એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ સંસ્થાકરણ વર્તનનો માપદંડ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ સંસ્થાકરણ વર્તનનો માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP