ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? દેશળજી પરમાર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP