કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? સ્વરાજ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતીય પ્રવાસી દિવસ ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP