પર્યાવરણ (The environment)
દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?

સ્વાસ્થ્ય મંત્રાલય
WHO
કાયદા મંત્રાલય
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ?

ગેમેક્સીન
B.H.C
D.M.T
ડી.ડી.ટી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ?

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972
જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974
હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980
પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ?

12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો
આપેલ પૈકી એક પણ નહી
12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો
12 સૌથી હાનિકારક વાયુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?

પાંચમું
સાતમું
ચોથું
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP