પર્યાવરણ (The environment) પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ? D.M.T B.H.C ગેમેક્સીન ડી.ડી.ટી. D.M.T B.H.C ગેમેક્સીન ડી.ડી.ટી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ વરસાદ દુષ્કાળ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ વરસાદ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? અધોમંડળ ઊર્ધ્વમંડળ મસોસ્ફીયર આઈનોસ્ફીયર અધોમંડળ ઊર્ધ્વમંડળ મસોસ્ફીયર આઈનોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? ફોસ્ફેટ્સ સલ્ફર નાઈટ્રેટ આર્સેનિક ફોસ્ફેટ્સ સલ્ફર નાઈટ્રેટ આર્સેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? ફુગ તાપમાન આપેલ તમામ પ્રકાશ ફુગ તાપમાન આપેલ તમામ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતમાં રોજગાર કચેરીઓની સંખ્યા કેટલી છે ? 41 42 43 40 41 42 43 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP