પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? દુષ્કાળ વરસાદ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ દુષ્કાળ વરસાદ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ? બન્દીપુર ટાઈગર રિઝર્વ આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ બન્દીપુર ટાઈગર રિઝર્વ આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ? દૂધવા ટાઈગર રીઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દૂધવા ટાઈગર રીઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો હરિયાળી ક્રાંતિ વધુ વૃક્ષો વાવો વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો હરિયાળી ક્રાંતિ વધુ વૃક્ષો વાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? WWF IUCN FSI BNHS WWF IUCN FSI BNHS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ? સાતમું, ચોથું સાતમું, પાંચમું દસમું, ચોથું દસમું, પાંચમું સાતમું, ચોથું સાતમું, પાંચમું દસમું, ચોથું દસમું, પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP