પર્યાવરણ (The environment)
શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ?

નગરપાલિકા નિયામક
GUDM
GMFB
GUDC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ?

મહારાષ્ટ્રમાં સકરી
મધ્યપ્રદેશમાં નીમચ
તમિલનાડુમાં કામુથી
ગુજરાતમાં ચરન્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

મધ્યમ માનવ વિકાસ
ખૂબ ઊંચો માનવ વિકાસ
ઊંચો માનવ વિકાસ
નીચો માનવ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ઓઝોન
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ?

બધા સમાન હાનિ પહોંચાડે
UV -B
UV -A
UV -C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

ભૂતાન
આઇસલેન્ડ
મડાગાસ્કર
ગ્રીનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP