યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1963 1967 1969 1965 1963 1967 1969 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ભૂચર મોરી ભૂજોડી પાલનપુર આહવા ભૂચર મોરી ભૂજોડી પાલનપુર આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ? આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ આપેલ પૈકી એક પણ નહીં ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ આપેલ પૈકી એક પણ નહીં ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો 6 થી 11 વર્ષના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો 6 થી 11 વર્ષના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP