ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? સોલંકી વંશ ચાવડા વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ચાવડા વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 3.50 4.50 2.50 1.50 3.50 4.50 2.50 1.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? દ્રોણાસિંહમા ધરાસેના -II ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક દ્રોણાસિંહમા ધરાસેના -II ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP