કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 12 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 12 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 130 અબજ ડોલર 150 અબજ ડોલર 100 અબજ ડોલર 200 અબજ ડોલર 130 અબજ ડોલર 150 અબજ ડોલર 100 અબજ ડોલર 200 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP