ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 168 182 132 154 168 182 132 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ? અહમદશાહ મહંમદ બેગડો કુત્બુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ અહમદશાહ મહંમદ બેગડો કુત્બુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? સરસપુર અસારવા જમાલપુર અસલાલી સરસપુર અસારવા જમાલપુર અસલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP