યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ?

પવિત્ર ગામ
પાવન ગામ
તીર્થ ગામ
નિર્મળ ગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ?

દવાખાનું અને હોસ્પિટલ
સાયન્સ કોલેજ
હોટલ અને લોજ
વાહન વ્યવહાર માટેના રસ્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકારના નીચેના પૈકી કયા ખાતાએ 'રૂરલ આઈ.સી.ટી.પ્રોજેક્ટ' મૂક્યો છે ?

ગ્રામીણ વિકાસ ખાતા
આરોગ્ય ખાતા
રેલ્વે ખાતા
પોસ્ટ ખાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP