સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ? 5/9 8/16 6/11 4/7 5/9 8/16 6/11 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. 35 1/35 (-35) -1/35 35 1/35 (-35) -1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-b, 2-c, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 4 1 8 2 4 1 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 67 37 73 87 67 37 73 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? આપેલ પૈકી કોઈ નહીં 5/4 4/5 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 4/5 5/4 અને 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP