ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP