ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલિકા આત્મકથા નવલકથા ઊર્મિકાવ્ય નવલિકા આત્મકથા નવલકથા ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર સંદેશ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર સંદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? અનિલ ચાવડા દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP