ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભવભૂતિ ભરતમુનિ ભાસ કાલિદાસ ભવભૂતિ ભરતમુનિ ભાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રાવજી પટેલ રઘવાજી માઘડ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? બાલયોગી મહારાજ ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP