ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત અનાશક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક તહોમતનામું તરંગીનું સ્વપ્ન પરંપરા આગંતુક તહોમતનામું તરંગીનું સ્વપ્ન પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મળેલા જીવ કુસુમમાળા માનવીની ભવાઈ મિથ્યાભિમાન મળેલા જીવ કુસુમમાળા માનવીની ભવાઈ મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? આદિલ મન્સૂરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી જલન માતરી આદિલ મન્સૂરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP