ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન સંતાન પારસી વિશ્વાસી જિન સંતાન પારસી વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદ કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી ચિનુ મોદી ગુણવંત શાહ કનૈયાલાલ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ગુણવંત શાહ કનૈયાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP