ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ અંકિત ત્રિવેદી ગુણવંત શાહ જય વસાવડા સૌરભ શાહ અંકિત ત્રિવેદી ગુણવંત શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા ગરબા પદ્યવાર્તા પ્રભાતિયાં છપ્પા ગરબા પદ્યવાર્તા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP