કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ? સ્કાયલાર્ક ડ્રોન્સ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ ગરૂડા એરોસ્પેસ IG ડ્રોન્સ સ્કાયલાર્ક ડ્રોન્સ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ ગરૂડા એરોસ્પેસ IG ડ્રોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ? કેરળ ત્રિપુરા ગોવા મહારાષ્ટ્ર કેરળ ત્રિપુરા ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ? 19 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 20 જાન્યુઆરી 19 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? શિલોંગ અગરતલા ચેન્નાઈ મુંબઈ શિલોંગ અગરતલા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP