Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 4 5 0(Zero) 2 4 5 0(Zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 20 10 25 5 20 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ છોટુભાઈ પુરાણી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ છોટુભાઈ પુરાણી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1990 1981 2003 1998 1990 1981 2003 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? કારગિલ રેખા રેડ ક્લિફ મેકમોહન ડુરેન્ડ રેખા કારગિલ રેખા રેડ ક્લિફ મેકમોહન ડુરેન્ડ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP