ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? 7 8 9 10 7 8 9 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 માણસો D1 = 12 દિવસ M2 = 8 માણસો D2 = (?) M1D1 = M2D2 6 × 12 = 8 × D2 D2 = (6 × 12)/ 8 = 9 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 25 35 26 30 25 35 26 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 20 દિવસ 10 દિવસ 5 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 5 દિવસ 15 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 વ્યક્તિ D1 = 10 વ્યક્તિ W1 = 10 કામ W2 = 5 કામ M2 = 5 વ્યક્તિ D2 = (?) M1D1W2 = M2D2W1 10× 10 × 5 = 5 × D2 × 10 D2 = (10 × 10 × 5) / 5×10= 10 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ? 30 20 10 40 30 20 10 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 20 પંપ D1 = 6 દિવસ M2 = (20+X) પંપ D2 = 4 દિવસ M1D1 = M2D2 20 × 6 = (20 + X) × 4 (20×6) /4 = 20 + X 20 + X = 30 X = 10
ચેઈન રૂલ (Chain Rule) 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ? રૂ. 2520 રૂ. 2540 રૂ. 2100 રૂ. 2510 રૂ. 2520 રૂ. 2540 રૂ. 2100 રૂ. 2510 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 D1 = 15 W1 = 2100 M2 = 9 D2 = 12 W2 = (?) M1D1W2 = M2D2W1 6 × 15 × W2 = 9 × 12 × 2100 W2 = (9 × 12 × 2100)/ (6×15)= 2520 રૂ.
ચેઈન રૂલ (Chain Rule) જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ? 15 દિવસ 11 દિવસ 9 દિવસ 6 દિવસ 15 દિવસ 11 દિવસ 9 દિવસ 6 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 15 કારીગર W2 = 18 મશીન D1 = 24 દિવસ M2 = 40 કારીગર W2 = 22 મશીન D2 = (?) M1D1W2 = M2D2W1 15 × 24 × 22 = 40 × D2 × 18 D2 = (15 × 24 × 22) / 40×18 = 11 દિવસ