Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?

મૈત્રક વંશ
પરિહાર વંશ
સોલંકી વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

કેલ્સાઈટ
વુલેસ્ટોનાઈટ
બેન્ટોનાઈટ
ગ્રેફાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

નવાશ્મયુગ
આપેલ પૈકી એક પણ નહીં
લોહયુગ
આદિઅશ્મયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.‌સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?

મોરારજી દેસાઈ
દામાજી ગાયકવાડ
આપેલ પૈકી એક પણ નહીં
આનંદરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ઇન્દુલાલ યાજ્ઞિક
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
રાવજીભાઈ પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.
2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.
3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
1 અને 2
1 અને 3
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP