GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ? રૂ. 2,000 રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 2,000 રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારતે 'રાફેલ'ની ખરીદી કરી છે તે કયા દેશ પાસેથી ખરીદેલ છે ? અમેરિકા ચીન ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ? મૂડીનો જથ્થો મૂડીરોકાણ વ્યવસાય નાણાંનો પુરવઠો મૂડીનો જથ્થો મૂડીરોકાણ વ્યવસાય નાણાંનો પુરવઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ થવા પાત્ર કરાર રદબાતલ કરાર બિનઅમલી કરાર ગેરકાયદેસર કરાર રદબાતલ થવા પાત્ર કરાર રદબાતલ કરાર બિનઅમલી કરાર ગેરકાયદેસર કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન-ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો ? ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ભારત દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ભારત દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) HTMLનું પૂરું નામ શું છે ? હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP