Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના ન્યાયમૂર્તિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો.

નરહરિભાઈ અમીન
ભરતભાઈ ગરીવાલા
ડી. જે. પાન્ડીયન
એસ.આર. ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?

645
600
640
625

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP