Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું આખું નામ શું છે ?

Chief Auditor General
Controller and Auditor General
Controller of Accounts General
Central Auditor General

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

ચિરંજીવી યોજના
વિદ્યાદીપ
વિદ્યાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી સાધના યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP