Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ.6000નું 8 ટકા લેખે સાદાવ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ જણાવો. 7140 7240 7440 7340 7140 7240 7440 7340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગેરકાયદેસર મંડળમાં કેટલા માણસો હોવા જોઈએ ? પાંચ કે પાંચથી વધુ ચાર ત્રણ બે પાંચ કે પાંચથી વધુ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ધ્વનિનાં મોજાં નીચેનામાંથી શામાં પ્રસરણ પામતાં નથી ? તેલ હાઈડ્રોજન ઘન શૂન્યાવકાશ તેલ હાઈડ્રોજન ઘન શૂન્યાવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘બુદ્ધચરિત’ના રચયિતા કોણ છે ? નાગસેન ભાસ પતંજલિ અશ્વઘોષ નાગસેન ભાસ પતંજલિ અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દર વર્ષે કયા દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 6 ઓગષ્ટ 11 ઓગષ્ટ 8 ઓગષ્ટ 9 ઓગષ્ટ 6 ઓગષ્ટ 11 ઓગષ્ટ 8 ઓગષ્ટ 9 ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP