ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. ધ ચેર્સ પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ઇલેક્ટ્રા ધ ચેર્સ પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ઇલેક્ટ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP