ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા નકશાનાં નગર યાત્રા પનઘટ અમૃતા નકશાનાં નગર યાત્રા પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ સિતાંશુ યશશ્ચંદ્ર ગોવર્ધન ત્રિપાઠી ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ સિતાંશુ યશશ્ચંદ્ર ગોવર્ધન ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP