ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ? કારતકી પૂનમ ભાદરવી પૂનમ દેવ ઉઠી અગિયારસ આસો સુદ પૂનમ કારતકી પૂનમ ભાદરવી પૂનમ દેવ ઉઠી અગિયારસ આસો સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP