ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? ઠાકર સુથાર લુહાર ત્રિવેદી ઠાકર સુથાર લુહાર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા ધંધૂકા મહુવા વડાલી બામણા ધંધૂકા મહુવા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? જયંતી દલાલ સુંદરજી બેટાઈ ઇશ્વર પરમાર નરેન બારડ જયંતી દલાલ સુંદરજી બેટાઈ ઇશ્વર પરમાર નરેન બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? ઈડર ભોયણી ધોળકા વડાલી ઈડર ભોયણી ધોળકા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP