ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

ઇન્દુમતીબેન શેઠ
માયાબેન કોડનાની
ચારૂમતીબેન યોધ
આનંદીબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

અહમદશાહ પ્રથમ
મુહમ્મદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ?

લવણપ્રસાદ
ભોલા ભીમ
કુમારપાળ
કરણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP