ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ કરમસદ ધર્મજ બારડોલી ઉવારસદ કરમસદ ધર્મજ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? બહાદુર શાહ મહેમુદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહેમદ શાહ બહાદુર શાહ મહેમુદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? ખ્વાજા બંદે નવાજ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ ખ્વાજા બંદે નવાજ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? એસ.કે.મલીક કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર વસંત શિંદે એસ.કે.મલીક કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર વસંત શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. યશવંતરાય ચૌહાણ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ યશવંતરાય ચૌહાણ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP