યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના જાહેર સાહસો માટે 'મહારત્ન' યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ? આવી કોઈ યોજના નથી 4% 2% 3% આવી કોઈ યોજના નથી 4% 2% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ? LED બલ્બનું વિતરણ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ આપેલ તમામ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા LED બલ્બનું વિતરણ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ આપેલ તમામ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 11 સપ્ટેમ્બર, 2004 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 11 સપ્ટેમ્બર, 2004 2 ઓક્ટોબર, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? પવિત્ર ગામ પાવન ગામ નિર્મળ ગામ તીર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ નિર્મળ ગામ તીર્થ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચાઈલ્ડ લાઈન ઈન્ડીયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને મદદ કરવા કઈ હેલ્પલાઈન શરૂ કરી છે ? 181 1098 100 101 181 1098 100 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP