યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

કન્યા કેળવણી
શાળા પ્રવેશોત્સવ
ગુણોત્સવ
સ્કૂલ ગ્રેડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ?

બ્લડ સુગર
હિમોગ્લોબીન
સીરમ ફેરીટીન
કોલસ્ટરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ?

જમીનનો મહત્તમ ઉપયોગ
આપેલ તમામ બાબતો
ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો
દરેક માટે ઘરનું આયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે...

રિટેલ શોપ
કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય
વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ
આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP